તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અંજલિ હોસ્પિટલમાં કેન્સર નિદાન કેમ્પ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદની અંજલિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે કેન્સર રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અાગામી 4મી ફેબ્રુ.ના રોજ સવારે 10 થી 5 કલાકે બોરસદ અંજલિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે આયોજન કર્યું છે. જેમાં નિષ્ણાંત ડો.આર પરમાર (જનરલ સર્જન), ડો.મમતા લાંબા(કાન, નાક,ગાળાના સર્જન), ડો. જી.કે. પટેલ (સ્ત્રી રોગ નિષ્ણાત), ડો.પાર્થ પટેલ એમ.એસ, ડી.એન.બી, ડો.અર્ચિત જોશી. એમ.ડી, ડી.એન બી મેડીકલ ઓન્કોલોજી સેવાઓ આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો