તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આણંદ રેલ્વે સ્ટેશન ટોકન લેવાનું બાયોમેટ્રિક મશીન બંધ કરાયું

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના પગલે આણંદ રેલ્વે સ્ટેશન પર ટોકન લેવા માટેનાં બાયોમેટ઼િક મશીનો મુકાયેલા બંધ કરી દેવાયા છે.ત્યારે હાલમાં તંત્ર દ્વારા મુસાફરોને ટિકિટ રિઝર્વેશન માટે ટોકન બારી શરૂ કરાઈ છે.પરંતુ વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનોની કતારો થઈ જતી હોવાથી હાડમારીઓનો ભોગ બનવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...