તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બામણવામાં બાઇકની ટક્કરે સાયકલ સવાર ઘાયલ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના બામણવા ગામે સીમ વિસ્તારમાં રહેતા ફુલચંદ્રસિંહ લલ્લુભાઇ ચાવડા બામણવા ગામની સીમના રોડ ઉપરથી પસાર થતા હતા. આ દરમ્યાન તેમણે રામજીભાઇ પટેલના ખેતર પાસે સાયકલ ઉભી રાખી હતી. અને સ્ટેન્ડ કરી રહ્યા હતા.ત્યારે બામણવા તરફથી એક બાઇક રોંગ સાઇડમાં પુરઝડપે આવ્યું અને ફુલચંદ્ર સીંહને ટકકર મારી હતી. જેથી તેઓ રોડ ઉપર પડી જતાં તેને કપાળ,જમણા હાથ અને ઘુંટણમાં ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો