તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વઘાસીમાં ખેતરમાં મકાન બનાવવા બાબતે માર માર્યો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઘાસીમાં અશ્વિનભાઈ ખાંટ રહે છે. તેમના માસીના દીકરા અને કાકા તેમના દાદાના ઘરે ગયા હતા. એ સમયે અશ્વિનભાઈએ ઉમરીયાપુરાવાળા ખેતરમાં મારે મકાન બનાવવું છે તેમ કહેતા દાદાએ તારે ખેતરમાં કેમ ઘર બાંધવું છે, તેમ કહી ઝઘડો કર્યો હતો. વધુમાં જાનથી મારી નાંખીશું કહી ધારીયું લાવી અશ્વિનભાઈને મારવા જતાં તેઓ ખસી જતા ધારીયું કૌશિકભાઈને વાગ્યું હતું. બીજી તરફ તેમના દાદી પણ તેમને ધોકો લઈને ફરી વળ્યા હતા. આમ આણંદ પોલીસે દંપત્તિ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો