તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પરવટામાં ઝરડા હટાવવા બાબતે હુમલો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના પરવટા ગામે મુકેશભાઈ સોઢાપરમાર પોતાના પરિવાર સાથે રહે છે અને મજુરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. પરવટા ગામે વચલા ફળિયામાં રહેતા અશોકભાઇ સોલંકી અને સુનિલભાઈ સોલંકીએ મુકેશભાઈ સોઢા પરમારને બોરડીના ઝરડા ઉઠાવી લે તેમ કહી અપશબ્દ બોલી માર માર્યો હતો. વધુમાં ઉશ્કેરાઈને ધારીયાથી હુમલો કરતાં તેમને હાથ પર ઈજા પહોંચી હતી. આ મામલે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો