તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂંક:આણંદ જિલ્‍લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કુ. વી. આઇ. પટેલની નિમણૂંક કરાઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્‍લામાં આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રાની તથા આઠ તાલુકા પંચાયત આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રાની સામાન્‍ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડનં.1ની પેટા ચૂંટણી યોજાનાર છે. આ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે ગાંધીનગર ગુજરાત મહિલા આયોગના સભ્‍ય સચિવ કુ. વી. આઇ. પટેલની રાજય ચૂંટણી આયોગ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયમાં નગરપાલિકાઓ તથા જિલ્‍લા/તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા. 28/2/2021ના રોજ યોજવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્‍વયે આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રા ની તથા આઠ તાલુકા પંચાયત (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રા)ની સામાન્‍ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી તા. 28/2/2021 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવા અંગેનું જાહેરનામું આગામી તા. 8/2/2021ના રોજ પ્રસિધ્‍ધ થનાર છે. આ જાહેરનામું પ્રસિધ્‍ધ થતાની સાથે જ ઉમેદવારીપત્રો રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો