તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાહેરનામુ:આણંદ જિલ્લામાં હથિયારબંધી લાગુ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના વાયરસ અંગે સરકાર તરફથી લોકડાઉન અંગે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. સી. ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે તેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે 30 મી સપ્ટેમ્બર સુધી મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો