તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અડાસ-ખડોલ રોડ પર વૃક્ષ દૂર ન કરાતાં રોષ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાશથી ખડોલ તરફ જતા રેલ્વે ફાટક પાસે ચોમાસામાં ઘટાદાર વડનુ વૃક્ષ ધરાશઈ થઈ ગયેલ હતુ. ત્યારે ગ્રામજનો દ્વારા પડી ગયેલ વૃક્ષને હટાવી લેવા વન વિભાગ, પી.ડબલ્યુ.ડી વિબાગને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતું હોય છે. વાહનચાલકોને અસ્કમાત થવાનો ભય સતાવતો હોઈ તંત્ર દ્વારા દિન પાંચમાં વૃક્ષ હટાવવામાં નહીં આવે તો કલેકટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને ફરીયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ ડાળખીઓ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. પરંતુ આણંદ વન વિભાગ દ્વારા વૃક્ષના થડીયા રોડ પરથી ન હટાવાતાં હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો