તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રોજગારી:17 અને 18મી સપ્ટેમ્બરે મોડેલ કેરીયર સેન્ટરમાં ભરતી મેળો યોજાશે, રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડેલ કેરીયર સેંટર આણંદ દ્વારા 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડિયો કોલીંગ તેમજ ગુગલમીટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ ઓનલાઈન ભરતી મેળામાં ભાગ લેવો હોય તેઓએ જિલ્લા રોજગાર કચેરીના ઈ-મેલ આઈ.ડી mcc.anand01@gmail.com, તેમજ eoanand@yahoo.com પર પર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો