તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જીત:કોરોનાને મ્હાત આપી આણંદ પાલિકા ચીફ ઓફિસર હાજર

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ નગર પાલિકામાં ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દિવાળી તહેવાર પર નગરજનો શુભેચ્છા પાઠવાવાના વખતે કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેઓની જગ્યાએ ડભોઈના ચીફ ઓફિસરને ચાર્જ સોપવામાં આવ્યો હતો. આખરે સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી સોમવારે આણંદ નગર પાલિકામાં હાજર થઈ વહીવટી કામગીરી સંભાળી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો