તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બેંકમાં પૈસા લેવા ગયેલો સૈજપુરનો યુવક ગુમ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદના સૈજપુર ગામાં રહેતા શનાભાઈ સોલંકીનો પુત્ર નરેશભાઈ (ઉ.વ. 40) ગત 12મી નવેમ્બર ના રોજ પોતાના ઘરેથી બેંકમાં પૈસા ઉપાડવા જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત નહી. આવી ક્યાંક ગુમ થઈ જતાં તેણીની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહી લાગતા આ બનાવ અંગે શનાભાઈ પ્રભાતભાઈ સોલંકીએ વીરસદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો