તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા દિવ્યાંગને ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અકસ્માતે બંને પગ ગુમાવનાર વિધુર અને એકલવાયા જરૂરતમંદ વ્યક્તિને દર મહિને જીવનજરૂરી ચીજોની કીટ, ચાલવા માટે ઘોડી તથા અદ્યતન સુવિધાવાળી ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ વિપિન પંડ્યા અને મંત્રી સ્મિતાબેન પંડયાએ ટ્રસ્ટમાં વિશ્વાસ મૂકી દાનની સરવાણી વહાવી હતી. જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો