મૂંઝવણનો ઉકેલ:15 શિક્ષણવિદોની ટીમ બોર્ડના પરીક્ષાર્થીનું કાઉન્સેલિંગ કરશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્મમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 14 મી માર્ચથી ધો-10 અને ધો-12 બોર્ડની પરીક્ષા યોજનાર છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારના ભય રાખ્યા વગર તણાવ મુકત પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સેલિંગ માટે 15 શિક્ષણવિદોની ટીમ સેવા આપશે. જેમાં શિક્ષણવિદોની ટીમો વિધાર્થીઓને માર્ગ દર્શન પુરૂ પાડશે.

આણંદ શિક્ષણ વિભાગ દ્વારા કાઉન્સેલિંગ માટે આણંદમાં ભરત પટેલ 9409010967 અને ઠાકોરભાઇ પટલે 98792081132, સોજીત્રામાં ડોમોહનભાઇ અમીન 9824048195,પેટલાદમાં કેતન પટેલ 9925943993, ઉમરેઠમાં ગૌરાંગપટેલ 8140621996 ,ખંભાતમાં રસિક પંડયા 9427059422, તારાપુર 9825194758, બોરસદમાં પ્રશાંત પટેલ 9558817693, આંકલાવ આશિષ રાવલ, 9925606598 અને ઉમરેઠમાં ઉર્મિલાબેન દરજી 9099081956 પર વિદ્યાર્થીઓને સંપર્ક કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કોઇ પણ મુંઝવણ હોય તો આ શિક્ષણવિદો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...