વિવાદ:સુંદલપુરામાં ઝઘડો થતા પથ્થર માર્યો

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના સુંદલપુરાના રાજેશભાઈ પટેલ પોતાના ભાઈ કમલેશભાઈ અને તેમના પિતા રમણભાઈ સાથે ખેતરમાં ગયા હતાં. ત્યારે ખેતરની બાજુના ખેતરના માલિક જયદીપકુમાર પટેલ, જુલીભાઈ ઝાલા, રંગીતભાઈ ઝાલાએ આવી તમે ઝાંપો કેમ બનાવ્યો છે તેમ કહી અપશબ્દો બોલી છુટા પથ્થરો મારતા રાજેશભાઈને માથામાં પથ્થર વાગતા ઈજાઓ પહોંચી હતી.જે અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...