તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં કોરોના ભયની વચ્ચે પણ દિન પ્રતિદિન મોટી સંખ્યામાં અરજદારો સરકારી કામકાજ માટે ઉમટી પડતા હતા.આથી કોરાનાની ઝપટે સરકારી બાબુઓ આવી જતાં હોઈ વહીવટી તંત્ર દ્વારા વારંવાર ઓફિસ બંધ રાખવાના આદેશો કરવામાં આવતા હતા. આ અંગે આણંદ માર્ગ મકાન વિભાગના મદદનીશ ઈજનેર જીતેન્દ્ર ભરોડીયાએ જણાવ્યુ હતુ કે,
જેની વહીવટી મંજૂરી મળતાં રૂપિયા 660 લાખ ફાળવવામાં આવશે આથી ટુંક સમયમાં એલીકોન પાસે આવેલ ઈવીએમ ભવન નજીક નવી મહેસુલી ભવન બનાવવામાં આવવામાં આવશે.જેના પગલે અરજદારો સહિત સરકારી બાબુઓને હવે કોરોના જેવી બિમારીના ભયમાં મુકિતઓ મળી રહેશે. પ્રાંત કચેરી, આણંદ શહેર-ગ્રામ્ય મામલતદાર કચેરી સહિત મહેસુલી વિભાગની અન્ય કચેરીઓ ખસેડવામાં આવનાર છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.