તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:આણંદ જિલ્લામાં હથિયારબંધી લાગુ કરવામાં આવી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાતાલના તહેવારને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી, આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં હથિયારો કે તેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા, તેમજ સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવા જેવા કૃત્યો કરવા ઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે 15મી ડિસેમ્બર 2020 સુધી મનાઇ ફરમાવી છે.આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો