તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આણંદમાં 16 સ્થળે જુગાર રમતાં 97 શખસો ઝડપાયા, પોલીસ 94 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદમાં આણંદ ગ્રામ્ય પોલીસે, આંકલાવ, બોરસદ શહેર, રૂરલ, ખંભાત રૂરલ, પેટલાદ રૂરલ, તારાપુર, ઉમરેઠ, વિધ્યાનગર અને વિરસદ પોલીસે અલગ-અલગ 16 સ્થળેથી જુગાર રમતાં 97 ઈસમોને રૂપિયા 94 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપી પાડેલા શખસમાં કલ્પેશ ઉર્ફે કલો રમેશ ચૌહાણ, અનવરશા ઉર્ફે મકબુલશા રમજાનશા દિવાન, અમિત ભલુ ઠાકોર, સંજય કિરીટ ઠાકોર, સંજય ઉર્ફે વાંઢો, અશોક અંબાલાલને, કમલેશ રામા પઢીયાર, અજય મુકેશ પઢિયાર, મેહુલ મયજી પઢીયાર, સંજય ખોડા માળી, લાલજી મંગળ માળી, મુકેશ શીવા પઢીયાર, સંજય રામા પઢીયાર, રામા શીવા પઢીયાર, ગીરીશ ભીખા પઢિયાર, રમેશ હરમાન પઢીયાર, રાવજી રમણ પઢીયાર, વિનુ પુંજા પરમાર, પુનમ ભીમા પરમાર, અજય ખોડા, ગણપત ઉર્ફે ભગો રાયસીંગ ચૌહાણ

વિક્રમ ભીખા સોલંકી, જગદીશ મહીજી પરમાર, પરેશ ઉર્ફે ભોલો જીતુ ભોઈ, કિરણ અર્જુન ગોહેલ, પરેશ ઉર્ફે ટીણો તુલસી પરમાર, ભરત દિનેશ ઉર્ફે દિનો, વસંત ગીરધર ઠાકોર, લક્ષ્મણ ઉર્ફે લખો રમણ ઠાકોર, ગીરધર કાભઈ ઠાકોર, નટુ ઉર્ફે નટો સોમા ચૌહાણ, કનુ ફુલા ઠાકોર, દિલીપ ઉર્ફે મડો રમણ ઠાકોર, મહેન્દ્ર રસિક, જયેશ ભુદર સહિત 97 જણાંને પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...