તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલી ઝડપાયા:આણંદ જિલ્લામાં 18 સ્થળેથી 88 ખેલી જુગાર રમતા ઝડપાયા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 5.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ જિલ્લામાં આવેલા 18 સ્થળેથી 88 ખેલીઓને જુગાર રમતા આણંદ ગ્રામ્ય, ભાદરણ, ભાલેજ, બોરસદ શહેર, ખંભોળજ, મહેળાવ, પેટલાદ ગ્રામ્ય, સોજિત્રા, વિદ્યાનગર, વિરસદ, આંકલાવ, ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 5.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ઝડપી પાડેલા શખસમાં મહેશ તળપદા, સંકેત દિપક પટેલ, અબદુલ નઝીર વ્હોરા, ભરત ઉર્ફે ઢોલો મોહન ચૌહાણ, વિષ્ણુ રાવજી સોલંકી, દિનેશ ઠાકોર, જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ડાભી, અરવિંદ વખતસિંહ જાદવ, ભાનુ વખતસિંહ પઢીયાર, હસમુખ રાવજી પઢીયાર, રમેશ ઉર્ફે પિન્ટુ સુખાભાઈ ઠાકોર, રાજુ અંબાલાલ ઠાકોર, પ્રવિણ ઉર્ફે ધર્મેન્દ્ર પરમાર, સુરેશ અંદરસિંહ પઢીયાર, મહેશ ભીખા પ્રજાપતિ, મહેશ ચુનારા, ચેતન રોહિત, કનુ ખુશાલ રોહિત, વિપુલ શાંતિલાલ પટેલ, નરેન્દ્ર મગન જાદવ, જયંતી ઠક્કર, અજય ઉર્ફે મામા રમેશ પટેલ, મુસ્તાકઅલી યાકુબઅલી સૈયદ, જફરૂદ્દીમ નિઝામુદ્દીન કુરેશી, કલ્પેશ ચાવડા, સોમા વજેસિંહ સિંધા, રમેશ ઉર્ફે ઢબો મહોબતસિંહ સિંધા, સિદ્ધરાજસિંહ ઉર્ફે ગુજે સુરેશ પરમાર, મહેન્દ્રસિંહ સિંધા, પરાક્રમસિંહ ઉર્ફે જાડેજા, અમરસિંહ ઉર્ફે ગુલો ગોહિલ, અજીતસિંહ સિંધા, દશરથસિંહ ઊર્ફે મેકો ઉમેદસિંહ સિંધા, લાલસિંહ ચૌહાણ, વિપુલ ચૌહાણ સહિત 88 લોકોને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...