તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:આણંદ પાલિકાની ચુંટણીમાં 8 મથકોની જગ્યા બદલાઈ, 190 મતદાન મથકો ઉભા કરાશે

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આગામી 8મી ફેબ્રુઆરીએ નગરપાલિકાની ચુંટણીનું વિધિવત જાહેરનામું બહાર પડનાર છે.ત્યારે ચુંટણી વિભાગ દ્વારા ચુંટણી લક્ષી અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે.જેના ભાગરૂપે આણંદ પાલિકાની ચૂંટણી માટે 190 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.બીજી તરફ ચુંટણી વિભાગ દ્વારા મતદારોને પડતી હાલાકીઓ નિવારવા માટે આણંદ પાલિકા ચુંટણીના 8 જેટલા મતદાર બુથ મથકોમાં મતદારોને હાલાકીઓનો ભોગ બનવુ પડે નહીં તે માટે ફેરફાર કરી નવી જગ્યાઓ બદલવામાં આવનાર છે. આ અંગે ચુંટણી વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ આણંદ નગર પાલિકાની ચુંટણી માટે શહેરમાં કુલ બુથ ૧૯૯ નકકી કરવામાં આવ્યા છે.જેમાં કંટ્રોલ યુનિટ ૨૩૦ અને બેલેટ યુનિટ ૪૫૮ અંદાજીત ચૂંટણી માટે વપરાશમાં રહશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો