તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ, કુલ આંક 2564,302 સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 8 દર્દીઓ સાથે કુલ આંક 2514 પર પહોંચી ગયો છે. જ્યારે 2514 દર્દીઆેઅે કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા છે. હાલ જિલ્લામાં 33 દર્દીઆે સારવાર લઈ રહ્યાં છે. શુક્રવારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કુલ નવા 8 દર્દીઆે નોધાયા છે. જેમાં આણંદ શહેરમાં રહેતાં 71 વર્ષીય વૃદ્વ ઉપરાંત આણંદના ખંભોળજ ગામે રહેતાં 70 વર્ષીય વૃદ્વ તેમજ 74 વર્ષીય વૃદ્વનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ઉપરાંત વઘાસી ફાટક પાસે રહેતાં 68 વર્ષીય વૃદ્વા તેમજ વિદ્યાનગર ખાતે રહેતાં 60 વર્ષીય વૃદ્વા, તેમજ 61 વર્ષીય વૃદ્વનો રિપોર્ટપોઝિટીવ આવ્યો છે. આ સાથે આણંદના તાલુકાના 32 વર્ષીય મહિલા તેમજ ત્રણોલ ગામે રહેતાં 63 વર્ષીય વૃદ્વાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં વધુ સારવાર અર્થે કોવિડ સેન્ટરમાં મોકલાયા હતા. આમ હાલ જિલ્લામાં કુલ 22 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો