તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિમારી:ઉના ખેતીના સર્વે માટે ગયેલા 8 ગ્રામસેવકો બિમારીની ઝપટે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉના, અમરેલી સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ખેતીપાકોને ભારે નુકશાન થયું હતું. આથી નુકશાની પાકના સર્વે માટે વહીનટી તંત્ર દ્વારા ટીમો મોકલવાના આદેશ કરાયો હતો. આથી આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 85 જેટલા ગ્રામસેવકોને સર્વે માટે મોકલવામાં આવ્યા હતા.

પરંતુ સર્વે દરમિયાન આણંદ તાલુકાના ગ્રામસેવકો વિવિધ બિમારીઓના ઝપેટમાં આવી ગયા હતા. જેવોએ સૌ પ્રથમ સૌરાષ્ટ્ર પંથકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મેડીકલ રીપોર્ટના આધારે મંજૂરી મળતાંની સાથે આણંદ ખાતે પરત બોલાવી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...