તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થર્ડીફ્સ્ટની ઉજવણી પહેલા 8 પીધેલા ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

આણંદ ટાઉનના પોલીસે રવિવાર રાત્રે આઠ વાગે વિદ્યાનગર રોડ ઉપર મોતીકાકાની ચાલી સામે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે રાકેશ ઓટાજી મારવાડી રહે. એક્તાનગર અક્ષરફાર્મ રોડ દારુ પીધેલી હાલતમાં પોતાનું બાઈક ચલાવી આવતા હોય પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ભાલેજના પોલીસે રવિવાર સાંજે સૈયદપુરા મોટી કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચેતનકુમાર અશોકભાઈ સોલંકી દારુ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા હોવાથી ઝડપી પાડીને તેની સામે ગુનો દાખલ કર્યો હતો.બોરસદ ગ્રામ્ય પોલીસે રુંદેલ ગામથી ચુવા તરફ જઈ રહ્યા હતા ત્યારે અરવિંદ બુધાભાઈ રાઠોડ રહે. ચુવા પોતાની સીએનજી રીક્ષા દારુ પીધેલી હાલતમાં ચલાવતા પકડાઈ ગયો હતો.

ખંભોળજ પોલીસે કુંજરાવ રોડ ઉપરથી સુરેશભાઈ ભગવાનસિંહ ચાવડા રહે. અંધારી આંબલી તા. નડિયાદની રીક્ષાને દારુ પીધેલી હાલતમાં ચલાવતા પકડી પાડ્યો હતો.આ ઉપરાંત બામણા અને વિરસદમાંથી દારૂની હેરાફેરી કરતાં ઝડપાઇ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો