કાર્યવાહી:ખંભાત અને પેટલાદમાં જુગાર રમતા 7 ઝડપાયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના વાસણા માં જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા મુકુન ઉર્ફે પોન્ટીંગ દિનેશચંદ્ર કુંભાર સહીત ત્રણને રૂ. 18 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ખંભાતમાં જુગાર રમી રમાડતા મહમદઉમર ઉર્ફે કટલેશ મહમદ શેખને 15 હજારના મુદ્દમાલ સાથે જ્યારે ત્રીજા બનાવમાં પેટલાદ પોલીસે કિશોર દાના મકવાણા, ત્રણને રૂ. 2300ના મુદ્દામાલ સાથે જુગાર રમતાં પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...