તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ફિણાવમાં જુગાર રમતાં 7 ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ખંભાત ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ફિણાવ ગામના રણછોડભાઈ ઈશ્વરભાઈ પટેલની ઓરડી પાછળ ખેતરના શેઢા પર ખુલ્લી જગ્યા પર દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા રમણ સોમા, લાલજી રામા ઈસનાવા, અજય રમેશ, પિન્ટુ કાંતિ, ચંદુ સામંત, (રહે.ફિણાવ) તેમજ રાજેશ ફુલા પઢિયાર (રહે. બોરસદ) અને છત્રસિંહ આરીફ મલેક (રહે.આસોદર)ને ઝડપી પાડ્યા હતા.પોલીસે રૂ. 4હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો