તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં 8 દિવસ બાદ કોરોનાના 6 કેસ નોંધાયા, 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ જિલ્લામાં છેલ્લા 8 દિવસથી 5 ની આસપાસ પોઝિટીવ કેસ નોંધતા હતા. ગુરૂવારે 6 પોઝિટીવ કેસ નોંધાતા કુલ આંક 2594 પહોંચ્યો છે.જેમાં હાલમાં 22 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે 5 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે.આણંદ શહેરમાં 3 , વિદ્યાનગરમાં 2 અને ખંભાત શહેરમાં 1 પોઝિટીવ કેસ નોંધાયો છે. જેમાં ખંભાત શહેરમાં 1 માસબાદ પોઝિટીવ કેસ નોંધાયો છે. હાલમાં 18 દર્દીઓ નોર્મલ છે.

3 દર્દીઓઓકસિજન પર છે. જયારે એક દરી બીપ છે. તેમજ હોમ આઇસોલેશનમાં 5 દર્દીઓ સારવાર લઇ રહ્યાછે. જયારે બે દર્દી જિલ્લા બહાર સારવાર લઇ રહ્યાં છે. જો કે હાલમાં કોરોના ટેસ્ટ ઘટાડવામાં આવ્યા હોવા છતાં પોઝિટીવ કેસ મળી રહ્યાં છે.જે ચિતાનો વિષય છે. હાલમાં સ્થાનિક ચૂંટણી સોશિયલ ડિસ્ટનસિંગ ધજાગરા ઉડી રહ્યાં છે. ત્યારે આગામી દિવસો પોઝિટીવ કેસ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો