તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ : કુલ આંક 2524

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર આણંદની ગોવરધન સોસાટીમાં રહેતાં 80 વર્ષીય વૃદ્વ, 15 વર્ષીય કિશોરી, 43 વર્ષીય મહિલા અને 13 વર્ષીય કિશોર અને ઉમેરઠમાં રહેતાં 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવાતાં તમામને સારવાર અર્થે જિલ્લાની વિવિધ કોવીડ-19 સેન્ટરોમાં ખસેડવામાં આવ્યાં હતાં.

હાલ જિલ્લામાં કુલ 22 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 7 દર્દી હોમ આઇસોલેશનમાં છે. જિલ્લાની વિવિધ કોવીડ સેન્ટર હોસ્પિટલમાં 5 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો