તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતર થયું ઠંડુગાર:3 દિવસથી મહત્તમ તાપમાનમાં 4.5 ઘટાડો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક  તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીએ સ્થિર રહેતાં ચરોતર ઠંડુગાર બની ગયું છે. આમ પંથકમાં છેલ્લા 3 દિવસમાં જ લઘુતમ તાપમાનમાં દોઢ ડિગ્રી ગગડી જતાં સમગ્ર પંથકમાં ટાઢોળું ફરી વળ્યું હતું.

બીજી તરફ ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનનોનું જોર યથાવત રહેતાં આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો નીચો રહેવાની સાથે ઠંડીનું જોર યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો