તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી લક્ષી તૈયારીઓ:આણંદની સાત પાલિકામાં 3.96 લાખ મતદારો નોધાયા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ આરંભી દેવાઈ

આણંદ જિલ્લામાં આવેલ 7 નગર પાલિકાઓમાં સામાન્ય-પેટા ચૂંટણી યોજવાનું રણશિંગુ ફુંકાઈ ગયું છે.ત્યારે આગામી 28 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે.ત્યારે કુલ 3,96,960 જેટલા મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે.બુધવારે મતદારોની આખરી પ્રસિધ્ધી જાહેરકરવામાં આવતાં 7 પાલિકાઓમાં કુલ 3,96,960 મતદારો નોંધાયા છે. જેઓ તમામ બુથ મથકોએ મત આપી શકે તેવા મથકો તૈયાર કરવામાં આવનાર છે.

જો કે આણંદ પાલિકામાં પુ.89302 અને સ્ત્રી 86,764 અન્ય 3 સહિત 1,76,069 મતદારો ,ઉમરેઠ પાલિકામાં પુરૂષ 14612 અને સ્ત્રી14003 કુલ 28616,બોરસદ પુરૂષ 27871 અને સ્ત્રી 26887 અન્ય 3 સહિત કુલ 54,751,પેટલાદ પુરૂષ 24127 અને સ્ત્રી 23814 અન્ય 96 સહિત કુલ 48047,સોજીત્રા પુરૂષ 7176 અને સ્ત્રી 6854 અન્ય 3 સહિત કુલ 14033 ,ખંભાત પુરૂષ 36146 સ્ત્રી 34534 અન્ય 1 કુલ 70681,કરમસદ વોર્ડ નં -1માં 2481 અને સ્ત્રી 2282 કુલ 4763 મતદારો નોંધાયા છે.જો કે સાત પાલિકાઓમાં પુરૂષ 201705 અને સ્ત્રી 195148 અન્ય 107 મળી કુલ 3,96,960 મતદારો દ્વારા યોજાનાર ચૂંટણી મતદાન કરશે તેવો આખરી ઓપ આપવામાં આવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો