તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:શિષ્યવૃત્તિની પરીક્ષામાં 375 વિદ્યાર્થીઓ ગેરહાજર

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કાની પરીક્ષા યોજાઈ હતી

રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (એન.ટી.એસ.ઈ)ની પરીક્ષા આજે આણંદ શહેરના ચાર કેન્દ્ર પર શાંન્તિ પુર્ણ માહોલમાં યોજાઈ હતી. ત્યારે બે વિષયમાં કુલ 1735 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) શિષ્યવૃત્તિ માટેની પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ૨વિવારે યોજવામાં આવી હતી.ત્યારે ડી.એન.હાઈસ્કુલ, કસ્તુરબા હાઈસ્કુલ, ખેતીવાડી હાઈસ્કુલ, આણંદ હાઈસ્કુલ ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ શાંન્તિ પુર્ણ માહોલમાં યોજાઈ હતી.જયારે પ્રથમ પેપરમાં હાજર કુલ 1045 માંથી 870 હાજર, ગેરહાજર 175 રહ્યા હતા.બીજા પેપરમાં કુલ 1045માંથી હાજર કુલ 865 અને 180 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો