વિધાનસભા સંગ્રામ 2022:5 વર્ષમાં બોરસદના કોંગી ધારાસભ્યની મિલકતમાં 3.51 કરોડનો જંગી વધારો, આંણદના ભાજપના ઉમેદવાર 46 કરોડના આસામી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં વિધાસનભાની 7 બેઠક પર11 કરોડપતિ અને 10 લખપતિ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુંકાવ્યું

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇછે.ત્યારે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર સાથે આપવામાં આવેલા સોંગધ નામાંમાં તેમની મિલકત ,સોના ચાંદી દેવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠક પર ભાજપ,કોગ્રેસ અને આપના મળીને કુલ 21 ઉમેદવારો નોંધાયા છે. જેમાં 11 ઉમેદવારો કરોડ પતિ છે.જયારે 10 ઉમેદવારો લખપતિ છે. આણંદના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ 2017માં અંદાજીત 27.42 કરોડની મિલકત હતી.તે પાંચ વર્ષમાં વધીને 46. 92 કરોડ થઇ છે.આમ 19.50 કરોડનો વધારો થયો છે. બીજી નંબરે બોરસદના કોંગ્રેસી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારની ગતટર્મ 1.38 કરોડ હતા તે વધીને 4.88 કરોડ થઇ છે.

આમ 3.51 કરોડનો વધારો થયો છે. જયારે સોૈથી ઓછી મિલકત આમ આદમી પાર્ટીના સોજિત્રા બેઠકના ઉમેદવારની 10.65 લાખની મિલકત ધરાવે છે. તેઓ ઇજનેર હોવા છતાં વ્યવસાયમાં મજૂરી કામ દર્શાવ્યું છે.

આણંદ ભાજપના ગત ટર્મ હારેલા ઉમેદવાર યોગેશ પટેલની મિલકતમાં 19.50 કરોડ વધારો, ઉમરેઠના જયંત બોસ્કી માત્ર 2 કરોડની મિલકતના માલિક

આણંદ: 2017 માં ધારાસભ્ય કાંતિભાઇ સોઢાપરમાર 2.74 કરોડ આવક હતી, જે વધીને 3.82 કરોડ થઇ છે. જ્યારે યોગેશ પટેલની આવક ધરખમ વધારો થયો છે

ભાજપયોગેશ પટેલકોંગ્રેસકાંતિ સોઢાપરમાર

આપ

ગિરીશ શાંડિલ્ય
અભ્યાસધોરણ 10અભ્યાસS.Y. B.Comઅભ્યાસ12 પાસ
વ્યવસાયવેપારવ્યવસાયખેતી- વેપારવ્યવસાયધંધો
રોકડ9.15 લાખરોકડ5 લાખરોકડ50 હજાર
સોના ચાંદી75 લાખસોના ચાંદી40 લાખસોના ચાંદી1.75 લાખ
કુલ મિલકત46.92 કરોડકુલ મિલકત3.82 કરોડકુલ મિલકત16.56 લાખ
વાર્ષિક આવક19.28 લાખવાર્ષિક આવક15.11 લાખવાર્ષિક આવક1.30 લાખ
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતવેપારઆવકનો સ્ત્રોતખેતી- વેપારઆવકનો સ્ત્રોતધંધો

આંકલાવ: 2017ના ધારાસભ્ય અમિત ચાવડાની મિલકત 1.61 કરોડ હતી જે વધીને 2.12 કરોડે પહોંચી. આપના ઉમેદવારની મિલકત માત્ર 41 લાખ છે

ભાજપ

ગુલાબસિંહ પઢિયાર

કોંગ્રેસ

અમિત ચાવડા

આપ

ગજેન્દ્રસિંહ રાજ
અભ્યાસB.A.અભ્યાસએન્જિનિયરઅભ્યાસધો. 12
વ્યવસાયવેપાર-ખેતીવ્યવસાયખેતીવ્યવસાયખેતી
રોકડ5.24 લાખરોકડ75 હજારરોકડ20 હજાર
સોના ચાંદી8.50 લાખસોના ચાંદી5.42 લાખસોના ચાંદી3.05 લાખ
કુલ મિલકત37.38 લાખકુલ મિલકત2.12 કરોડકુલ મિલકત40.67 લાખ
વાર્ષિક આવક4.06 લાખવાર્ષિક આવક6.27 લાખવાર્ષિક આવક1.50 લાખ
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતવેપાર-ખેતીઆવકનો સ્ત્રોતખેતી- પગારઆવકનો સ્ત્રોતખેતી અને વેપાર

બોરસદ: કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારની આવક 1.37 કરોડ હતી જે વધીને 4.88 કરોડ પહોંચી છે. રમણ સોલંકીની આવકમાં માત્ર 4.32 લાખ વધી છે

ભાજપરમણભાઇ સોલંકી

કોંગ્રેસ​​​​​​​

રાજેન્દ્ર પરમાર

આપ

મનીષ પટેલ
અભ્યાસકૃષિ ડિપ્લોમાઅભ્યાસધો. 11 પાસઅભ્યાસધો. 12 પાસ
વ્યવસાયનોકરીવ્યવસાયખેતીવ્યવસાયવેપાર
રોકડ57 હજારરોકડ55 હજારરોકડ2.30 લાખ
સોના ચાંદી1.55 લાખસોના ચાંદી15.40 લાખસોના ચાંદી6 લાખ
કુલ મિલકત65.55 લાખકુલ મિલકત4.88 કરોડકુલ મિલકત41.55 લાખ
વાર્ષિક આવક11.12 લાખવાર્ષિક આવક15.56 લાખવાર્ષિક આવક2 લાખ
ગુનો0ગુનો0ગુનો0

આવકનો સ્ત્રોત ​​​​​​​

નોકરીઆવકનો સ્ત્રોતખેતીઆવકનો સ્ત્રોતખેતી

​​​​​​​

ખંભાત: 2017માં ધારાસભ્ય મયુર રાવલની કુલ મિલકત 1.95 કરોડ હતી જેમાં 64 લાખનો વધારો થયો હતો. કોંગ્રેસના ચિરાગ પટેલ 7.74 કરોડની મિલકત ધરાવે છે

ભાજપમયુર રાવલકોંગ્રેસચિરાગ પટેલઆપઅરૂણ ગોહેલ
અભ્યાસ10 પાસઅભ્યાસધો. 10અભ્યાસએનીમેશન કોર્સ
વ્યવસાયખેતીવ્યવસાયકોન્ટ્રાકટરવ્યવસાયવેપાર
રોકડ83 હજારરોકડ5.44 લાખરોકડએક લાખ
સોના ચાંદી75 લાખસોના ચાંદી9.50 લાખસોના ચાંદી5 લાખ
કુલ મિલકત2.59 કરોડકુલ મિલકત7.74 કરોડકુલ મિલકત24 લાખ
વાર્ષિક આવક4.13 લાખવાર્ષિક આવક50 લાખવાર્ષિક આવક3.50 લાખ
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતખેતી અને પગારઆવકનો સ્ત્રોતકોન્ટ્રાકટરઆવકનો સ્ત્રોતવેપાર

​​​​​​​

પેટલાદ: કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રકાશ પરમાર 3.07 કરોડની મિલકત ધરાવે છે, જ્યારે ભાજપના કમલેશ પટેલ 1.86 કરોડના આસામી છે

ભાજપકમલેશ પટેલ

કોંગ્રેસ​​​​​​​

ડો. પ્રકાશ પરમારઆપઅર્જુન ભરવાડ
અભ્યાસM.Sc. B.edઅભ્યાસBHMSઅભ્યાસધોરણ 7
વ્યવસાયનોકરીવ્યવસાયતબીબવ્યવસાયવેપાર
રોકડ1.16 લાખરોકડ1.75 લાખરોકડ30 હજાર
સોના ચાંદી40 લાખસોના ચાંદી21.84 લાખસોના ચાંદી7.50 લાખ
કુલ મિલકત1.86 કરોડકુલ મિલકત3.07 કરોડકુલ મિલકત40.91 લાખ
વાર્ષિક આવક16.34 લાખવાર્ષિક આવક5.40 લાખવાર્ષિક આવક4 લાખ
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતનોકરીઆવકનો સ્ત્રોતતબીબ

આવકનો સ્ત્રોત ​​​​​​​

વેપાર

​​​​​​​ ​​​​​​​

ઉમરેઠ: ગોવિંદ પરમારની 2017માં મિલકત 1.56 કરોડની હતી જેમાં 52 લાખનો વધારો થયો છે, NCPના જયંત પટેલે રૂા. 2 કરોડની મિલકત દર્શાવી છે

ભાજપગોવિંદ પરમારNCPજયંત પટેલઆપઅમરીશ પટેલ
અભ્યાસધો. 7 પાસઅભ્યાસS.Y. B.Comઅભ્યાસ10 પાસ
વ્યવસાયખેતીવ્યવસાય---વ્યવસાયખેતી
રોકડ2.50 લાખરોકડ2.05 લાખરોકડ4 લાખ
સોના ચાંદી2.20 લાખસોના ચાંદી51 લાખસોના ચાંદી15 લાખ
કુલ મિલકત2.28 કરોડકુલ મિલકત2.08 કરોડકુલ મિલકત57.74 લાખ
વાર્ષિક આવક4.14 લાખવાર્ષિક આવક4.27 લાખવાર્ષિક આવક3 લાખ
ગુનોમારામારીનોગુનોકોર્ટ કેસગુનો0
આવકનો સ્ત્રોતખેતીઆવકનો સ્ત્રોત---આવકનો સ્ત્રોતખેતી

​​​​​​​

સોજિત્રા: 2017ના ધારાસભ્ય પૂનમ પરમારની મિલકત 1.92 કરોડની હતી જે વધીને 2.04 કરોડ પર પહોંચી છે. જ્યારે આપના મનુભાઇ ઠાકોરની મિલકત 10.65 લાખ છે

ભાજપવિપુલ પટેલકોંગ્રેસપૂનમભાઇ પરમારઆપમનુભાઇ ઠાકોર
અભ્યાસ12 પાસઅભ્યાસધો. 11 પાસઅભ્યાસઇજનેર
વ્યવસાયવેપારવ્યવસાયપશુપાલનવ્યવસાયમજૂરી કામ
રોકડ3.05 લાખરોકડ81 હજારરોકડએક લાખ
સોના ચાંદી47.50 લાખસોના ચાંદી20.78 લાખસોના ચાંદી3.50 લાખ
કુલ મિલકત1.97 કરોડકુલ મિલકત2.04 કરોડકુલ મિલકત10.65 લાખ
વાર્ષિક આવક4.50 લાખવાર્ષિક આવક6 લાખવાર્ષિક આવક1.20 લાખ
ગુનો0ગુનો0ગુનો0
આવકનો સ્ત્રોતવેપાર

આવકનો સ્ત્રોત ​​​​​​​

પગાર- પશુપાલનઆવકનો સ્ત્રોતમજૂરી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...