તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ચરોતરમાં કોરોનાના 31 નવા કેસોઃ કુલ આંક 5213 પહોંચ્યો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદમાં 16 અને ખેડા જિલ્લામાં 16 પોઝિટીવ નોંધાયા

ખેડા જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 16 ઉપર પહોંચ્યો છે. છેલ્લા લાંબા સમયથી પીક પર રહેલો કોરોના હવે જિલ્લામાં નિયંત્રણમાં આવી રહ્યો છે. હાલમાં જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો કુલ આંક 2955 પર પહોંચ્યો છે. જિલ્લામાં સાૈધી વધુ 13 દર્દીઓ નડિયાદમાં નોંધાયા છે. ઠાસરા, વસો અને મહૂધામાં 1-1 પોઝિટીવ કેસ નોધાયા હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ શહેર સહિત જિલ્લમાં બુધવારે 15 નવા કેસો નોધાતાં જિલ્લાનો કુલ આંક 2258 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ આણંદ શહેર સહિત તાલુકામાં 9 કેસો જ્યારે પેટલાદ અને ઉમરેઠમાં 2-2 કેસો અને બોરસદ અને આંકલાવમાં 1-1 કેસો નોધાયા છે. હાલમાં કુલ 59 દર્દીઓ કોરોનાની ઝપેટમાં છે.જેમાંથી 12 દર્દી હોમ આઇસોલેશનમાં છે. જિલ્લાની જુદી-જુદી હોસ્પિટલોમાં 47 દર્દીઆે કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો