તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ત્રંબોવાડમાંથી 3 શખ્સ જુગાર રમતા ઝડપાયા

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોજિત્રા તાલુકાના ત્રંબોવાડ ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને સોજિત્રા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સોજિત્રાના ત્રંબોવાડ ગામે ખોડિયાર માતાના મંદિર પાસેથી પોલીસે દિપકભાઈ નટુભાઈ ચૌહાણ, વિજયભાઈ રૂમાલભાઈ ચૌહાણ, અને મિતેશભાઇ મનુભાઈ ચૌહાણને રૂપિયા 1600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...