તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ મગર દિન:ચરોતર પંથકમાં 216 મગર, , પેટલીમાં 14, પીજમાં 4, સોજિત્રામાં 6, ત્રાજમાં 24, ત્રાણજા કઠોડામાં 1 અને વસોમાં 9

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાંધલી, ભડકદ, દેવાતજ, ચાંગા, ડાલીમાં 1-1, ડભોઉમાં 8, દેવામાં 88, હેરંજમાં 27, લવાલમાં 3, મલાતજમાં 21, મરાલા-નગરામાં 3, નવાગામમાં 3

ચરોતરમાં વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા મગર સંરક્ષણ માટે છેલ્લા આઠ વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે. વિશ્વ મગર દિવસે મગર સંરક્ષણ માટે ક્રોક વોચ નામની એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ક્રોકોડાઈલનો ડેટા ભેગો કરવામાં આવશે. જે દેશના કોઈપણ સ્થળેથી કોઈ પણ વ્યક્તિ આ એપમાં મગરને લગતો ડેટા અપલોડ કરી શકે છે.વધુ માહિતી cw.vncindia.org પોર્ટલ પરથી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...