તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપસ:આણંદમાંથી 18 વર્ષની યુવતી ગુમ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદના ગામડી ગામે રહેતી 18 વર્ષની યુવતિ બે દિવસ અગાઉ ગુમ થઇ જતાં ફરિયાદ નોંધાઇ છે. ગામડી તુલસી ગરનાળા પાસે પોસ્ટલ કોલોનીમાં રહેતા ગીરીશભાઇ કે. પટેલની દિકરી ક્રિષ્નાબેન ઉ.18 ઘરેથી ઝેરોક્ષ કઢાવવાનું કહીને નીકળી હતી જે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના પરીવારજનોએ સગાંસંબંધીઓને ત્યાં તથા બજારમાં તપાસ કરવા છતાં ક કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે ગીરીશભાઇ પટેલે આણંદ ટાઉન પોલીસે જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...