અણધારી આફત:કમોસમી માવઠાથી 150 વીઘામાં તૈયાર તમાકુનો પાક પલળી ગયો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં તમાકુ અને ઘઉંના પાકને માઠી અસરથી ભીતિ
  • આંકલાવ તાલુકામાં 2 સ્થળે વીજળી પડી, અેક પશુનું મોત નિપજ્યું

આણંદ જિલ્લામાં બુધવાર રાત્રે કમૌસમી માવઠું 8 તાલુકામાં થયું છે. જેમાં આંકલાવ પંથકમાં ગાજવીજ સાથે બારે વરસાદ પડયો હતો. તેમજ આણંદ તાલુકામાં 15 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરમાં કાપેલ તમાકુ અને ઘંઉના પાક પલડી જતાં ભારે નુકશાન થયું છે.

આણંદ તાલુકાના મેઘવા(ગાના) ગામે 150 વીંઘા જમીનમાં તમાકુના પાકને નુકશના થતાં 30 ખેડૂતોને આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જિલ્લામાં અંદાજે 1200 વીંઘા જમીનાં તમાકુ અને ઘઉંના પાકને નુકશાનની ભીતી સેવાઇ રહી છે. આંકલાવ તાલુકમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું. બે જગ્યાએ વીજળી પડી હતી. જેમાં એક વૃક્ષ પર વીજળી

અન્ય સમાચારો પણ છે...