તારાપુર સિંચાઈ વિભાગ અષ્ટક ખંભાત બ્રાન્ચ કેનાલમાં કોઈ અજાણ્યા શકશો તાજેતરમાં ટેન્કરમાંથી કેમિકલિયો કે દૂષિત પાણી છોડી જતા કેનાલ ના પાણી દૂષિત થઈ જતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલ કેનાલ મારફતે ગોરાડ નાં તળાવ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે.
તેમજ ગ્રામજનો પશુઓને તળાવનું પાણી પીવડાવે છે પરંતુ પાણી દૂષિત થઈ જતા તેઓ મૂંઝવણો મુકાઈ ગયા છે આ કેનાલમાં વારંવાર કેમિકલ માફિયાઓ દૂષિત પાણી છોડી જતા હોવા છતાં કોઈપણ જાતના પગલાં લેવાતા ન હોવાથી બેફામ બની ગયા છે જેના કારણે સ્થાનિકો ને સોસાવાનો વખત આવે છે જેને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં ચોમાસુ પાકની રોકણી રોપણી કરવામાં આવી રહી છે ત્યારે કેનાલમાંથી પીએચ માટે પાણી લેતા કાળા રંગ નુ દૂષિત પાણી તું હોવાથી પાકને ભાર નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે જે અંગે ફિલ્ડ ઓફિસર દ્વારા પેટા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે મિલ રામપુરા જૂથ પાણી પુરવઠા વિભાગ નાયબ કાર્યકર્જનેર પૂછપરછ કરતા તેઓ ટેલિફોનિક વાતચીત અત્યારે જણાવ્યું હતું કે બ્રાન્ચ કેનાલ પાસે આવેલ જુદા જુદા ગામના ખેડૂતો જણાવ્યા પ્રમાણે ખેતીમાં પાણી કાળા રંગનું પ્રદૂષિત પાણી થાય છે. મેડમપુરા જૂથ પાણી પુરવઠા યોજના વલ્લી ઇનટેકની પણ વિઝીટ કરવામાં આવી હતી તથા તેઓના નાયબ કાર્યપાલક ઇજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લઇને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.
તારાપુરના ગોરડ ગામના તળાવમાં કેનાલ માંથી લેતા કેમિકલ્યો તો પાણી આવ્યું હતું તેના કારણે તળાવનું પાણી દૂષિત થઈ ગયો હતો જેથી હજારો માછલી ના અચાનક મોત નીપજ્યા છે તળાવ પાણી દુઃખી થઈ જતા પશુઓ પાણી ક્યાંથી પીવડાવવું તે પ્રશ્ન થઈ પડ્યો છે ચારેક વર્ષે કેમિકલ માફિયા દૂષિત પાણી છોડી જાય છે જે અંગે પોલીસો સહિત તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં લેવાતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.