તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં હૃદયરોગથી પીડાતી કિશોરીને નવજીવન

ખંભાત22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કચ્છ જિલ્લાના વતની 13 વર્ષીય શકીના ઇબ્રાહીમ સમાને જન્મથી જ હૃદયરોગ હતો. જેને શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદના ભાનુભાઇ અને મધુબેન કાર્ડિયાક સેન્ટરમાં લાવ્યા બાદ કાર્ડિયાક સેન્ટરના પીડિયાટ્રિક કાર્ડિયોલૉજીસ્ટ ડૉ.ભદ્ર ત્રિવેદીએ હૃદયમાં કાણું હોવાનું નિદાન કરી મિનિમલ ઇન્વેસીવ (કી હોલ) સર્જરીની ભલામણ કરી. આ સર્જરીથી લોહી વહેવાની શક્યતા નહિવત છે, ખૂબ જ ઓછી પીડા તથા ઝડપી રીકવરી, ચારપાંચ દિવસનું હોસ્પિટલનું રોકાણ અને એક અઠવાડિયામાં દૈનિક પ્રવૃત્તિ કરી શકાય છે. સફળતાપૂર્વક મિનિમલ ઇન્વેસીવ નવીન ટેકનોલૉજીથી સર્જરી કરી નવજીવન આપવામાં આવ્યુ. ડૉ. તિવારીના જણાવ્યા મુજબ ગુજરાતમાં ખુબ જ ઓછા સર્જન આ સર્જરીમાં નિપુણતા ધરાવે છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ મિનિમલ ઇન્વેસીવ પ્રિમિયમ સર્જરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો