તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ડભાસીમાં રાજકીય ભારેલો અગ્નિ ચૂંટણી બહિષ્કારનો ગણગણાટ ઉઠ્યો

બોરસદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામજનોની રજૂઆત ધ્યાને ન લેવાત મામલો ગરમાયો

ડભાસી ગામ પાસેથી વાસદ - બગોદરા સ્ટેટ હાઇવે પસાર થઇ રહ્યો છે જેનું કામ છેલ્લા દશેક વર્ષ પહેલા મંજૂરી મળી હતી પરંતુ યેનકેન પ્રકારે આ કામ સફળ થતું ન હોઈ અને તેનો કોન્ટ્રાકટ પણ પૂરો થઇ જતા નવેસરથી ટેન્ડરિંગ કામ કરી છેલ્લા એક- બે વર્ષથી હાઇવે માર્ગનું કામ પુરજોશમાં ચાલુ થઇ ગયેલ છે. આ રોડ હાલ મોટાભાગનું કાર્યરત પણ થઇ ગયેલ છે અને નાની મોટી સમસ્યાઓ માટે ગ્રામજનોની રજુઆતની ધ્યાનમાં રાખી તેમની રજુઆતનું યોગ્ય નિરાકરણ લાવી આપવાની બાંહેધરી પણ આપેલ છે.

રાજકીય મુદ્દો બનાવી અમુક વ્યક્તિઓએ કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરી તમામ અધિકારીઓ સમજાવટનો મુદ્દો આપવા છતાં 06ના રોજ આંદોલન કરતા મામલો બિચકયું હતો. ત્યારે હવે નવો મુદ્દો લાવી આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચુંટણીનો બહિષ્કાર કરવાની વાતોનો ગણગણાટ શરૂ થઇ ગયો છે જે આવનાર દિવસોમાં બહાર આવશે તેમ જણાઈ આવે છે.

સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા 86 આરોપીઓને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા મેજિસ્ટ્રેટ દ્વારા તેઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા આરોપીઓને સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો