તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:લાયન્સ ક્લબ બોરસદ સીટી દ્વારા લગ્નતિથિ નિમિત્તે ધાબળા વિતરણ કરાયું

બોરસદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાકીય કાર્ય મા અગ્રેસર એવી લાયન્સ ક્લબ બોરસદ સીટી દ્વારા પીડીજી સુનીલભાઈ પટેલ ની લગ્નતિથી નિમિત્તે ઉપપ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ના સૌજન્યથી વિવિધ સેવાકીય કાર્યો નુ આયોજન કરવામાં આવ્યું હતું. જીવન સંધ્યા વૃધ્ધાશ્રમ તથા બોરસદ ના વનતળાવ ના ઝૂંપડપટ્ટી વિસ્તાર ના વડીલો ને શિયાળાની કડકડતી ઠંડી માં રાહત રહે તે હેતુથી ધાબળા વિતરણ તથા ગરીબ બાળકોને બિસ્કીટ પેકેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત જરૂરીયાતમંદ લોકો ને સેનેટાઈઝર,માસ્ક,શાલ નુ વિતરણ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો