તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બોરસદમાં કોંગ્રેસ પ્રમુખના પત્નિની અપક્ષ ઉમેદવારી, 10 વર્ષથી પાલીકામાં પ્રમુખ હતા

બોરસદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોરસદ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી અઢી - અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસના રમેશભાઈ રબારી પાલિકા પ્રમુખ તરીકે બિરાજમાન થયા હતા જેઓ બોર્ડ બનાવવાના માટે પોતાનું નામ પ્રમુખના લિસ્ટમાંથી કાઢી નાખીને અન્ય સભ્યોને પોતાની તરફ ખેંચી લાવતા હતા અને બોર્ડ બનાવવાના દિવસે પ્રમુખ તરીકે પોતાની દાવેદારી કરી છેલ્લી ઘડીએ પ્રમુખ બની જતા હતા જયારે પાલિકાના ઇતિહસમાં રમેશ રબારી 3 વખત પાલિકા પ્રમુખની ખુરસી પર બિરાજમાન થયેલ છે.

ત્યારે 2021માં પ્રથમ અઢી વર્ષની ટર્મ માં અને પછીની અઢી વર્ષની ટર્મમાં પણ મહિલા સભ્ય પ્રમુખ તરીકે બિરાજમાન થવાના હોઈ રમેશભાઈ રબારીએ પાલિકા પ્રમુખ પોતાનો જ બને તે માટે પોતાની પત્ની જ્યોતિબેનને વોર્ડ નં 9માંથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડાવી રહ્યા છે આમ 3 વખત પાલિકા પ્રમુખ બનેલા રમેશ રબારીને પાલિકા પ્રમુખનો મોહ છુટતો ન હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો