તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સેવા સદનના બંને દરવાજા ખોલવા માંગણી

બોરસદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોરસદનું તાલુકા સેવાસદન સૌરાષ્ટ્ર થી મુંબઈ તરફનો મુખ્ય હાઈવે તથા દાંડી હેરિટેજ માર્ગનું વેલ છે જેની પર ૨૪ કલાક મોટા વાહનોની અવરજવર ચાલુ હોય છે. અનેકવાર વાહનો સામસામે આવી જતા બોલાચાલી થાય છે પરંતુ કચેરીના બે ગેટ હોવા છતાં એક ગેટ કાયમી બંધ રાખવામાં આવે છે કચેરીમાં રોજ બરોજ આવતા અરજદારોની માગણી છે કે કાયમી ધોરણે સેવાસદનના બંને દરવાજા ખોલી નાખવામાં આવે તો ઘણો ફાયદો થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો