તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બોરસદ તાલુકાના આસોદર માર્ગ પર કારમાં આગ

બોરસદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દશરથ ગામેથી કેતનભાઈ ચૌહાણ પોતાના પરિવારના ત્રણ બાળકો અને ચાર વ્યક્તિઓ સાથે કાર લઈને બપોરે એક વાગ્યે બોરસદ-આસોદર માર્ગ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં આગળ એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેને પગલે તેઓએ તાત્કાલિક કારમાં સવાર ત્રણ બાળકો સહિત સાતેય જણાં કારની બહાર નીકળી દૂર જતા રહ્યા હતા. બીજી તરફ કારના એન્જિનમાં લાગેલી આગ થોડી જ વારમાં બેકાબુ બની ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...