કાર્યવાહી:બોરસદ પાસેથી કતલખાને લઈ જવાતા પશુ બચાવાયા

બોરસદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ચોકડી પાસેથી ગુરૂવારે સવારે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા નવ ગાય અને બે વાછરડાંને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, ઝડપાયેલા બે શખ્સોએ પશુ હેરફેરના દસ્તાવેજની રાહ જોવા માટે પશુઓને ટ્રકમાં જે સ્થિતિમાં હતા એ જ સ્થિતિમાં પુરી રાખ્યા હતા. ન તો પોલીસે ન તો ગૌરક્ષકોએ પશુને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...