ઉજવણી:આંકલાવમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

આંકલાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવમાં આજ રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય જીની જન્મજયંતિ નિમિતે આંકલાવ શહેરનું કોરોના કાળ દરમિયાન કરેલ કામગીરીની ઈ બુકનું વિમોચન કર્યું તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરી જેમાં પૂર્વ પ્રદેશ મંત્રી, શહેર પ્રમુખ, મહામંત્રી તથા સંગઠનના તથા યુવા મોરચા તથા મહિલા મોરચાના તમામ કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...