તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભાણપુરામાં બેભાન ચાર મોર મળી આવ્યાં : 1નું મોત

આંકલાવ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતક મોરને PM માટે આણંદ લઈ ગયા

આંકલાવ તાલુકાના ભાણપુરા સીમ વિસ્તારમાં એક મોર બેભાન અવસ્થામાં મળી આવતા સ્થાનિક રહીશો દ્વારા સરકારની પક્ષી બચાવ 1962એમ્બ્યુલન્સ દ્વારા મોરને સારવાર આપી હતી. પરંતુ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બાદ ગામની સીમમાં વધુ ત્રણ મોર બેભાન હાલતમાં મળી આવ્યા અને આંકલાવ પશુ દવાખાને પ્રાથમિક સારવાર માટે લવાયા હતાં. બાદ આણંદ વેટનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં પ્રાથમિક તપાસમાં પોઇઝન ખોરાકમાં ગયું હોવાની માહિતી હાલ પશુ ડોક્ટર દ્વારા આપી હતી.

વધુ ત્રણ મોરની ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને આ વિસ્તારમાં બીજા અનેક પક્ષીઓને આની અસર જોવા મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેમાં મૃતક મોરને આણંદ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો