તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગંભીરા ઓવર બ્રીજ પાસે જુગાર રમતાં 9 ઝડપાયા, પોલીસે રૂા.16840નો મુદ્દામાલ જપ્ત કર્યો

આંકલાવએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આંકલાવ રૂરલ પોલીસ સોમવારે મોડી સાંજે ગંભીરા બ્રીજ પાસે આવેલા મહીસાગાર માતાના મંદિર નજીક છાપો મારી નવ ખેલીઆેને ઝડપી પાડ્યા હતા. આ અંગે આંકલાવ રૂરલ પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર ગત સોમવાર મોડી સાંજે ગંભીરા બ્રિજ પાસે આવેલા મહીસાગર માતાના મંદિર નજીક કેટલાક શખ્સો હારજીતનો જુગાર રમી રહ્યાં છે.

તમીના આધારે પોલીસે છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં રાજેશ પરમાર રહે.કિંખલોડ, લાલજી ઝાલા રેહ.મોટી શેરડી, સુરેશ રાવળ રહે.બામણગામ,રમેશ જાદવ રહે.એકલબરા, મહેશ બારીયા રહે.પાદરા, કનુ પરમાર રહે. કિંખલોડ, કનુ તળપદા રહે. ભાદરણ, મુકેશ જાદવ રહે.એકલબારા, લાલજી પઢીયાર રહે.દરિયાપુરાને ઝડપી પાડીને રોકડ સહિત કુલ રૂા. 16840ની મત્તા જપ્ત કરીને જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો