તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભાદરણ પાસે ટ્રકે રીક્ષાને ટકકર લેતા 3ને ઈજાઓ

આંકલાવ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

ભાદરણ ગંભીરા માર્ગ પર અકસ્માતનો દોર યથાવત રહ્યો છે ભાદરણ નજીક પુર ઝડપે આવતી ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર લેતા રીક્ષામાં સવાર ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ટ્રક ચાલક ત્યાંથી ટ્રક લઈને ફરાર થયી જવા પામ્યો હતો અકસ્માતની જાણ ભાદરણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના સુમારે ભાદરણ પાસે ટ્રકે રીક્ષા ચાલકને ટકકરે લેતા રિક્ષામાં સવાર બોરસદ તાલુકાના કસારી ગામના મણીબેન પરમાર અને જયંતીભાઈ પરમાર તેમજ સનાભાઈ પરમારને ગંભીર ઇજોઓ પહોંચી હતી ત્રણેવને હોસ્પિટલમાં સારવાર એર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો