તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દિતલામાં શેલ નદીમાં યુવક ડૂબી ગયાે

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના દિતલા ગામે શેલ નદીમા ડૂબી જવાથી એક યુવાનનુ માેત થયુ હતુ. માેડેથી જાણવા મળતી વિગત મુજબ અહીની  શેલ નદીમા પુર હાેય ગામનાે એક યુવાન પાણીમા ડૂબી જવાથી તેનુ મૃત્યુ થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...