અમરેલી:ઘર ખાલી કરવાનું કહેતા પુત્રએ પિતાને છરી ઝીંકી

સાવરકુંડલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મઢડા ગામે રહેતા ઉકાભાઇ ચૌહાણ  નામના યુવકે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના નાના દીકરા પાસે જઇને મકાન ખાલી કરવાનુ કહેતા તેમજ ખાલી ન કરવુ હોય તો રૂપિયા આપવાનુ કહેતા રમેશે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત રમેશે તેના ભાઇ વીનોદને પણ છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...