તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યાનો ઉકેલ:પીઠવડીમાં લાે-વાેલ્ટેજની સમસ્યા ઉકેલાશે

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વિજ તંત્રને રજુઅાતને પગલે કેબલ બદલવાની કામગીરી શરૂ

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે હાઇસ્કુલ સામેના વિસ્તારમા પાછલા ઘણા સમયથી લાે-વાેલ્ટેજની સમસ્યા લાેકાેને સતાવી રહી હાેય અા પ્રશ્ને તંત્ર સમક્ષ રજુઅાત કરવામા અાવતા હાલ કેબલ બદલવાની કામગીરી શરૂ કરાતા લાેકાેઅે રાહત અનુભવી છે.

પીઠવડીમા અાવેલ પરા વિસ્તાર અને દલિતવાસમા પાછલા ઘણા સમયથી સાંજના સુમારે લાે-વાેલ્ટેજની સમસ્યાથી લાેકાેને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. લાે-વાેલ્ટેજના કારણે પંખા, લાઇટ સહિતના વિજ ઉપકરણાેને પણ નુકશાન પહાેંચી રહ્યું હતુ.

ત્યારે અા પ્રશ્ને ભાૈતિકભાઇ સુહાગીયાને રજુઅાત કરાતા તેમના દ્વારા વિજ તંત્રને રજુઅાત કરાઇ હતી અને પ્રશ્નનાે ઉકેલ નહી અાવે તાે કચેરીને તાળાબંધી જેવા કાર્યક્રમ કરવાની ચિમકી ઉચ્ચારવામા અાવી હતી. જાે કે પીઅાઇ વસાવાની દરમિયાનગીરીથી કાર્યપાલક ઇજનેર ચાૈધરીને અાગામી દિવસાેમા અા પ્રશ્નનુ નિરાકરણ કરવામા અાવશે તેવી બાહેધરી અાપવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો